14/08/2025
🇮🇳 "સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ" 🇮🇳
એફઆરએસ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રિકલ તરફથી આપ સૌ ગ્રાહકોને 15મી ઓગસ્ટના પાવન પ્રસંગે દેશભક્તિના ભાવ સાથે અભિવાદન!
ચાલો, ટેક્નોલોજી અને વીજળીની ઉજાસ સાથે ભારતના વિકાસમાં એક પગલું આગળ વધારીએ.
જય હિંદ! વંદે માતરમ!
FRS Mobile & Electric
Er. Taufik Badi
Mo. +91 8866393440