17/06/2026
૩૦ વર્ષથી વધુ સમયથી, આપના રસોડામાં માત્ર તેલ નહીં, પણ વિશ્વાસ રંધાઈ રહ્યો છે.
દરેક વાનગીમાં જે સ્વાદ છે, તે વર્ષોની પરંપરા અને ગુણવત્તાની ઓળખ છે.
મમ્મીના હાથની રોટલી હોય કે તહેવારની મીઠાઈ -
આપણે હંમેશા પસંદ કર્યું છે એવું તેલ, જે આપના પરિવાર માટે શ્રેષ્ઠ હોય.
આ વિશ્વાસ અને પ્રેમ જ છે, જે અમને પેઢી દર પેઢી જોડે રાખે છે.