Dalsukhkaka Sweets & Namkeen

Dalsukhkaka Sweets & Namkeen juna ane janita dalsukhkaka sweets mart
special bhel, special shreekhand, special chawanu,

12/05/2026
10/05/2026

💖 “મા ના પ્રેમ જેવો સ્વાદ નિરાળો,
દલસુખકાકા ભેળ દિલ ખુશાળું બનાવ્યો…
🥰 દિલખુશ ભેળ અને મસ્ત નમકીન,
Happy Mother’s Day પર સૌથી બેસ્ટ સીન…

“નાનકડી શરૂઆતથી શરૂ થયેલો સ્વાદનો સફર આજે દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યો… ❤️🇮🇳દિવસ-રાતની મહેનત, ગુણવત્તા પ્રત્યેનો વિશ્વા...
09/05/2026

“નાનકડી શરૂઆતથી શરૂ થયેલો સ્વાદનો સફર આજે દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યો… ❤️🇮🇳
દિવસ-રાતની મહેનત, ગુણવત્તા પ્રત્યેનો વિશ્વાસ અને લોકોના પ્રેમે Dalsukhkaka Sweets & Namkeen ને એક પરિવાર બનાવી દીધો.
ભેળ હોય કે ચવાણું — દરેક સ્વાદમાં ગુજરાતની મીઠાશ અને લાગણી છુપાયેલી છે ✨
અને આજે જ્યારે આ સ્વાદનો અનુભવ માનનીય Narendra Modi સુધી પહોંચ્યો, ત્યારે એ માત્ર એક મુલાકાત નહોતી…
એ દરેક મહેનતકશ હાથ, દરેક ગ્રાહકના વિશ્વાસ અને દરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ હતી 🙏
“સાદગી, સ્વાદ અને સંસ્કાર” — આ જ અમારી સાચી ઓળખ ❤️”

07/05/2026

નરેન્દ્ર મોદી ગર્વથી કહે,
“વડનગરનો સ્વાદ દિલમાં રહે...”
હાથમાં પેકેટ દલસુખ કાકાનું,
નંબર વન ટેસ્ટ આખા ગુજરાતનું...!
દિલખુશ... દિલખુશ... ડ્રાયફ્રૂટ ભેળનો સ્વાદ દિલ જીતી જાય...
વડનગર જાઓ તો એકવાર ટ્રાય કરજો,
દલસુખ કાકાની ભેળ ઘરે જરૂર લેજો...!
✨ “વડનગરનો ગર્વ... દલસુખ કાકાનો સ્વાદ!” ✨

Address

Main Bazaar Vadnagar
Vadnagar
384355

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

8511643564

Website

Alerts

Be the first to know and let us send you an email when Dalsukhkaka Sweets & Namkeen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category