Whots New

Whots New Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Whots New, Vadnagar.

12/04/2023

बुद्धि शाली लोग जवाब दे कृपया सहिं जवाब देना

12/05/2020

અહિયાં ઘરની બહાર જવું અશક્ય છે અને પેપરમાં રાશિ ભવિષ્યમાં આ'યું છે કે..
*પ્રવાસ નો યોગ છે..!* 🤔🤔

હવે તો ચિંતા પેઠી છે કે ......

*સાલું, એમ્બ્યુલન્સમાં લઇ જશે કે શું*..??
😅😅😅

11/05/2020

આજે સવાર ની પહોરમા કામવાળી નો ફોન આવ્યો...અને કહે બધા ઓનલાઈન કામ કરે હું પણ ઓનલાઈન કરીશ..

શેઠાણી : કેવી રીતે?

કામવાળી :“બસ હું જેમ જેમ કહું તેમ તેમ તમે અને શેઠ ઝાડુંપોતા કચરા વાસણ કરતા જજો...”🤣🤣

10/05/2020
03/05/2020

પત્ની : આટલા દિવસ માવા વગર ચાલ્યું તો વચન આપો કે લૉકડાઉન પછી પણ નહિ ખાઓ.

પતિ : વચન આપ્યું...

તારે પણ પાણીપુરી વગર ચાલ્યું હવે તારે પણ નહિ ખાવાની...

પત્ની: દાદરા નીચે ખાનામાં એક માવો પડ્યો છે. ખાઈ લ્યો...
તમારા જેવું કોણ થાય...?

🤪🤔😅😂🤩

solve this
03/05/2020

solve this

03/05/2020

सभी व्यावसायिक पेशेवरों को *रतन टाटा* का एक लघु संदेश।

व्यापार की दुनिया में मेरे प्रिय दोस्त,

2020 बस जीवित रहने का वर्ष है,

लाभ और हानि के बारे में चिंता मत करो,

सपने और योजनाओं के बारे में भी बात न करें,

इस वर्ष अपने आप को जीवित रखना सबसे महत्वपूर्ण है,

जीवित रहना एक लाभ बनाने जैसा है,

*रतन टाटा ...*

Address

Vadnagar
384355

Alerts

Be the first to know and let us send you an email when Whots New posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share