OM Beauty POINT

OM Beauty POINT GAUTAM KANTARIYA
owner at this shop

06/12/2025
जय हिन्दજય ભારત
08/10/2021

जय हिन्द
જય ભારત

18/10/2020

जय हिन्द
રાજુ ભાઈ એ બાઝાર માં થી મહેશ ભાઈ ની દુકાન માંથી 20 હજાર નું ટીવી લીધું.

ટીવી ના વેપારી મહેશ ભાઈ એ 20 હજાર નો વેપાર થતાં બજાર માં થી જરૂરિયાત ની ખરીદી
કરી.

એ જ બજાર માં રાજુ ભાઈ ( ટીવી ખરીદનાર ગ્રાહક )નો ધંધો છે.

માટે એ જ રૂપિયો ફરતો ફરતો રાજુ ભાઈ પાસે
આવ્યો. ને વેપાર થયો.

હવે પ્રશ્ન એ છે. રાજુ ભાઈ એ ટીવી on line
લીધું હોત તો.

એ રૂપિયા ક્યાં જાત.

ગુજરાતી છો. દિમાગ લગાવો.

લોકલ માર્કેટ માં થી ખરીદી કરશો તો રૂપિયા
તમારા શહેર માં ફરશે.

On line પૈસા એવી જગ્યા એ જસે તમારી
બીજી પેઢી ને પણ કામ માં નઈ આવે.

માટે સસ્તા ની લાલચ માં ના આવો.
આપડી બજાર માંથી જ ખરીદી કરો.

પોતે પોતાને જ શેઠ બનાવો.



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Address

Gonath Road Navjyot Sosaity Plot No. 28 Shop No. 3
Talaja
364140

Opening Hours

Monday 6am - 10pm
Tuesday 6am - 10pm
Wednesday 6am - 10pm
Thursday 6am - 10pm
Friday 6am - 10pm
Saturday 6am - 10pm
Sunday 6am - 9pm

Telephone

9723303303

Website

Alerts

Be the first to know and let us send you an email when OM Beauty POINT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share