Shubham Sahitya

Shubham Sahitya Shubham Sahitya is a Book Publishing house from Surat Gujarat. 'શુભમ સાહિત્ય' એ સુરત, ગુજરાતમાં શરુ થયેલું પ્રકાશન ગૃહ છે.

શુભ સાહિત્ય દ્વારા શ્વેતલ પટેલ લિખિત  'શબ્દની સંગાથે' પુસ્તક પ્રકાશિત થયું. આકાશવાણી, સુરતના સ્ટાફ સાથે તેનું વિમોચન થયુ...
03/07/2019

શુભ સાહિત્ય દ્વારા શ્વેતલ પટેલ લિખિત 'શબ્દની સંગાથે' પુસ્તક પ્રકાશિત થયું. આકાશવાણી, સુરતના સ્ટાફ સાથે તેનું વિમોચન થયું. અભિનંદના..

શુભમ સાહિત્ય દ્વારા 'પ્રેમકથા'ના ચાર પુસ્તકો બહાર પડયા છે. સંદેશ દૈનિકમાં વર્ષો સુધી વિવિધ કોલમમાં પ્રગટ થયેલી લેખક-પત્ર...
03/03/2019

શુભમ સાહિત્ય દ્વારા 'પ્રેમકથા'ના ચાર પુસ્તકો બહાર પડયા છે. સંદેશ દૈનિકમાં વર્ષો સુધી વિવિધ કોલમમાં પ્રગટ થયેલી લેખક-પત્રકાર અમૃત વડિયા ની પ્રેમકથાઓના આ ચાર પુસ્તકો છે. ૮૦ પ્રેમકથાઓના આ સેટની કિમત રૂ. ૩૨૦ થાય છે, પરંતુ તેની આરંભની ઓફર મુજબ તે માત્ર રૂ. ૧૫૦/-માં મળી શકે છે. તે માટે 'શુભમ સાહિત્ય, ચંદનઘર, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત નો સંપર્ક કરવાની વિનંતી છે.

Address

Chandanghar, Kaji Maidan, Gopipura
Surat
395001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

91 9909921100

Website

Alerts

Be the first to know and let us send you an email when Shubham Sahitya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shubham Sahitya:

Share

Category