10/11/2026
🙏 જય શ્રી કૃષ્ણ… રામ રામ મારા વ્હાલા મિત્રો! ❤️
સૌથી પહેલાં તો આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સારું સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.