Jitendra Babariya

Jitendra Babariya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jitendra Babariya, Shopping & retail, 2,purshotam park soc , katargam , surat, Surat.

05/12/2025


30/11/2025
ભારત માતાકી જયOperation Sindoor 💯Vande Mataram 🇮🇳
09/05/2025

ભારત માતાકી જય
Operation Sindoor 💯

Vande Mataram 🇮🇳

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલ કાયરતાભર્યા અને માનવતા વિરોધી આતંકી હુમલામાં માર્યા ગયેલા સુરત શહેરના વરાછા વિસ્તારના વતન...
23/04/2025

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલ કાયરતાભર્યા અને માનવતા વિરોધી આતંકી હુમલામાં માર્યા ગયેલા સુરત શહેરના વરાછા વિસ્તારના વતની શ્રી શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયાના અવસાનથી હું વ્યથિત અને શોકગ્રસ્ત છું.

વરાછાના નિવાસી અને હાલમાં મુંબઇ ખાતે રહેતા શ્રી શૈલેશભાઈનું આકસ્મિક અવસાન માત્ર તેમના પરિવારમાં જ નહીં, પણ સમગ્ર કળથિયા સમાજ માટે શોકરૂપ છે. આ શોકભરી ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે હું ઊંડા સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરું છું.

પરમકૃપાળુ પરમાત્મા શૈલેશભાઈ તથા આતંકી હુમલામાં અવસાન પામેલા તમામ મૃતકોના પવિત્ર આત્માને શાંતિ અને મોક્ષ પ્રદાન કરે તથા તેમના પરિવારજનોને આ દુઃખદ ક્ષણ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું;

ૐ શાંતિ શાંતિ


Address

2,purshotam Park Soc , Katargam , Surat
Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when Jitendra Babariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share