Pelican Books

Pelican Books � Where Stories Live Forever
Gujarati • Hindi • English
New & rare books | Pan-India delivery

26/11/2025
⚔️📚 “રણાંગણ” – વિશ્રામ બેડેકર        અનુવાદ જયા મહેતાજીવનના સંઘર્ષો, ભાવનાઓ અને માનવ મનના યુદ્ધને સાહિત્યિક અંદાજમાં રજૂ...
08/09/2025

⚔️📚 “રણાંગણ” – વિશ્રામ બેડેકર

અનુવાદ જયા મહેતા

જીવનના સંઘર્ષો, ભાવનાઓ અને માનવ મનના યુદ્ધને સાહિત્યિક અંદાજમાં રજૂ કરતું આ પુસ્તક વાચકોને વિચારવા મજબૂર કરે છે. ✨

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો

અથવા 9979651451 ઉપર મેસેજ કરો

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

💍📚✨“લગ્ન સાગર” – ફાધર વોલેસલગ્ન સંસ્થાનું તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યો પર પ્રકાશ પાડતું આ પુસ્તક વાચકો માટે ...
08/09/2025

💍📚✨
“લગ્ન સાગર” – ફાધર વોલેસ

લગ્ન સંસ્થાનું તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યો પર પ્રકાશ પાડતું આ પુસ્તક વાચકો માટે એક અનોખું માર્ગદર્શન સમાન છે. 🌿

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

"તુટતા સંબંધો"લેખક  -  જયંત રેલવાણી💌 તમારી કોપી આજે જ મેળવો!📩 DM કરો મારા પેજ પર📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક...
08/09/2025

"તુટતા સંબંધો"
લેખક - જયંત રેલવાણી

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

📚✨ ગુજરાતી સાહિત્યનો આસ્વાદ માણો ✨📚“કાંચન અને ગેરુ” – રમણલાલ દેસાઈઆ નવલકથામાં ધન (કાંચન) અને ત્યાગ-ધર્મ (ગેરુ) વચ્ચેનો જ...
08/09/2025

📚✨ ગુજરાતી સાહિત્યનો આસ્વાદ માણો ✨📚

“કાંચન અને ગેરુ” – રમણલાલ દેસાઈ
આ નવલકથામાં ધન (કાંચન) અને ત્યાગ-ધર્મ (ગેરુ) વચ્ચેનો જીવનસંઘર્ષ સુંદર રીતે રજૂ થયો છે. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે એક યાદગાર કૃતિ. 🌿

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

📚🌍 અત્યંત દુર્લભ ગ્રંથ“આર્વાચીન રશિયાનો ઇતિહાસ”રશિયાના આર્વાચીન યુગના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનોનું જીવંત ...
08/09/2025

📚🌍 અત્યંત દુર્લભ ગ્રંથ
“આર્વાચીન રશિયાનો ઇતિહાસ”

રશિયાના આર્વાચીન યુગના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનોનું જીવંત પ્રતિબિંબ દર્શાવતું આ પુસ્તક ઇતિહાસપ્રેમીઓ માટે અપ્રતિમ ખજાનો છે. ✨

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

📚✨ દુર્લભ ગ્રંથ ✨📚“મધ્યકાલીન ભારતનો ઇતિહાસ”સલ્તનત યુગ ભારતના મધ્યકાલીન સમયગાળાના સલ્તનત યુગ વિષયક રાજકીય અને સામાજિક પરિ...
08/09/2025

📚✨ દુર્લભ ગ્રંથ ✨📚

“મધ્યકાલીન ભારતનો ઇતિહાસ”
સલ્તનત યુગ

ભારતના મધ્યકાલીન સમયગાળાના સલ્તનત યુગ વિષયક રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું દર્પણરૂપ આ ગ્રંથ ઇતિહાસપ્રેમીઓ માટે અમૂલ્ય ખજાનો છે. 🌿

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

📖 Bearer Thi Brigadier✍️ લેખક: રમણલાલ ચી. શાહ🗓️ પ્રથમ આવૃત્તિ: 1992સાહસ, સંઘર્ષ અને પ્રેરણાથી ભરેલું આ પુસ્તક એક સામાન્ય...
05/09/2025

📖 Bearer Thi Brigadier
✍️ લેખક: રમણલાલ ચી. શાહ
🗓️ પ્રથમ આવૃત્તિ: 1992

સાહસ, સંઘર્ષ અને પ્રેરણાથી ભરેલું આ પુસ્તક એક સામાન્ય બેરરથી બ્રિગેડિયર સુધીની સફરની વાત કરે છે. 🇮🇳✨

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

આ પુસ્તક "શિવાલક ના પહાડોમાં"સંક્ષિપ્ત પરિચય - પ્રથમ આવૃત્તિ – 1967,લેખક: વિદ્યાનિધી સિદ્ધાંતલંકાર,અનુવાદક : વિમળા સેતલવ...
30/08/2025

આ પુસ્તક "શિવાલક ના પહાડોમાં"

સંક્ષિપ્ત પરિચય - પ્રથમ આવૃત્તિ – 1967,

લેખક: વિદ્યાનિધી સિદ્ધાંતલંકાર,
અનુવાદક : વિમળા સેતલવાડ

માં પ્રકૃતિ, પ્રાણીજીવન અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય ખજાના સાથે શિવાલિક પર્વતમાળાનું સૌંદર્ય વર્ણવાયું છે.

લેખકએ અહીં માત્ર પ્રકૃતિની છટા નહીં, પણ પશુ-પક્ષીઓના જીવન, જંગલોનો વૈભવ અને માનવીના સંબંધને સરળ ભાષામાં સુંદર રીતે રજૂ કર્યો છે. 🌿🐾

📚 એક એવું સાહિત્ય જે વાંચકને પહાડોના ખોળામાં લઈ જાય છે અને પ્રકૃતિ પ્રત્યેનું પ્રેમ, આદર તથા સંરક્ષણનો સંદેશ આપે છે.


💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

“ભારત પરિચય” – સોપાન દ્વારા સંપાદિત પ્રાચીન પુસ્તક, આપણા ભારતના સંસ્કૃતિ, ઈતિહાસ અને વારસાનું સુંદર દર્શન કરાવતું પુસ્તક...
30/08/2025

“ભારત પરિચય” – સોપાન દ્વારા સંપાદિત પ્રાચીન પુસ્તક, આપણા ભારતના સંસ્કૃતિ, ઈતિહાસ અને વારસાનું સુંદર દર્શન કરાવતું પુસ્તક 🇮🇳. ✨

🌳🦁 ભારત પરિચય

📖 સંપાદક : "સોપાન"

ભાષા - ગુજરાતી

આવૃતિ - પ્રથમ, 1958

💌 તમારી કોપી આજે જ મેળવો!

📩 DM કરો મારા પેજ પર

📲 અથવા નીચે આપેલા WhatsApp લિંક પર ક્લિક કરો

https://wa.me/qr/ZF42I7ME6JC6K1

Address

BINDU SAROVAR
Siddhapur
384151

Website

Alerts

Be the first to know and let us send you an email when Pelican Books posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share