Has khara

Has khara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Has khara, Shopping & retail, Porbandar.

06/06/2020

Good morning my dear friends

22/03/2020

*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો અને સાચવજો પ્લીઝ.*
• ઈટાલીની જનસંખ્યા માત્ર 6.5 (સાડા છ) કરોડ છે. ત્યાં દર એક કિલોમીટરમાં એવરેજ 205 લોકો રહે છે.
• માત્ર 35 દિવસ પહેલાં ઇટાલીમાં માત્ર 3 કેસ હતાં, આજે 47021 થી વધુ છે. 47 હજાર.
• માત્ર 30 દિવસ પહેલાં ઇટાલીમાં મૃત્યુઆંક 1 હતો, આજે 4032 થી વધુ છે.
*હવે આપણી વાત કરીએ,*
• ભારતમાં દર એક કિલોમીટરમાં એવરેજ 450થી વધુ લોકો રહે છે. (ઈટાલી 205)
• સુરત જેવા શહેરમાં દર એક કિલોમીટરમાં લગભગ 13000થી વધુ લોકો રહે છે. હા, તેર હજાર. (ઈટાલી 205)
*હવે રોગની ગંભીરતા સમજો.*
ઈટાલી અને આપણી સ્વાસ્થ્ય સેવાઓ વચ્ચેનો ફરક પણ જાણો. આપણી સ્વાસ્થ્ય અને અન્ય વ્યવસ્થાઓ રોગને *રોકવા* માટે કદાચ સક્ષમ હશે પણ સંખ્યા ભયજનક થાય તો નિવારવા માટે કદાચ ટુંકી પડશે. ગમે તેટલી મહેનત કરશે તો પણ એક લેવલથી ઉપર સરકાર પણ કશું નહીં કરી શકે.
વિચારો, ન કરે નારાયણને ઈટાલીની જેમ થયું તો કેટલા દવાખાનાઓ અને આઇસોલેશન સેન્ટરો ઉભા કરીશું ? એમાં કામ કરતો મેડિકલ સ્ટાફ પણ માણસ છે.
અત્યારે તો એક પકડાય છે એના પરિવાર સહિત તમામ લોકોને અલગ અલગ મુકી દેય છે અને 14 દિવસ ચેકીંગ થાય છે. જો આંકડો ભયજનક સ્થિતિએ પહોંચશે તો
કોણ કોને સંભાળશે ?
કોણ કોને સાચવશે ?
કોણ કોને હોસ્પિટલમાં લઈ જશે ?
કહેવું ન ગમે પણ રસ્તે રઝળતી લાશને કોઈ ઉંચકવા પણ ન આવે એવી સ્થિતિ સર્જાઈ શકે.
ડેંગ્યુ જેવા રોગમાં પણ હોસ્પિટલો ફૂલ થઈ જાય છે. ડેંગ્યુમાં તો જનરલ વૉર્ડમા એકસામટા દર્દીઓને પણ રાખી શકાય છે.
ઉપર આપેલાં તમામ આંકડાઓ અને વર્તમાન પરિસ્થિતિ વિશે એક મિનીટ આંખો બંધ રાખીને વિચારો. તમને ડરાવવા માટે નહીં, ચેતાવવા માટે માહિતી આપી છે.
બહુ દુઃખ છે કે હજુ થવું જોઈએ એટલા સાવચેત આપણે નથી થયાં, ગંભીરતા સમજો અને સ્વાસ્થ્ય વિભાગ તરફથી સમયે સમયે આવતાં આદેશોનું કડકાઈથી પાલન કરો.
Dt : 21/03/2020 ના રોજ ની માહિતી મુજબ

પોરબંદર યુવા અને પ્રતિભાશાળી શિક્ષક વીરેનભાઈ મજેઠીયા અને તેના માતા-પિતાનું પોરબંદરના સોઢણા નજીક પુરના પાણીમાં તણાઇ જતાં ...
01/10/2019

પોરબંદર યુવા અને પ્રતિભાશાળી શિક્ષક વીરેનભાઈ મજેઠીયા અને તેના માતા-પિતાનું પોરબંદરના સોઢણા નજીક પુરના પાણીમાં તણાઇ જતાં એક સાથે આઘાતજનક નિધન થયુ અને ઘરને તાળાં વાગી ગયાં. વીરેનભાઈ પોરબંદર અને આસપાસના વિદ્યાર્થીઓમાં સ્પર્ઘાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ લાવી, કારર્કીદી ઘડવાનું કામ સફળતા પૂર્વક કરી રહ્યા હતા. ચહેરા પર મધુર સ્મિત સાથે વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે હમેંશા તૈયાર રહેતા વિરેનભાઈએ વિદ્યાર્થીઓને સ્પર્ઘાત્મક પરીક્ષા, IELTS પરીક્ષા, બોર્ડની પરીક્ષાના પડાવ પાર કરવામાં સારથીની ભુમિકા ભજવી છે. યુવા વયે તેમના અકાળે અવાસાનથી પોરબંદર જિલ્લાના શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના બ્રુહદ પરીવાર સાથે છે. પરમ કૃપાળુ પરમાત્મા તમારા અને માતા-પિતાના આત્માને શાંતિ આપે..!!

30/09/2019

Sodhana sorthi

30/09/2019

Sodhana sorthi nadi

Address

Porbandar
360575

Telephone

+919601199234

Website

Alerts

Be the first to know and let us send you an email when Has khara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share