08/08/2025
Book distribution
પાલિતાણા તાલુકાની શ્રી લાપાળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.6 થી 8 ના 66 બાળકોને ઍક - ઍક નોટબૂક વિનામુલ્યે આપવામાં આવી...
નોટબૂકનું વિતરણ કરવા માટે ઠાડચથી પરિવારના સભ્ય શ્રી ચેતનભાઈ પરમાર હાજર રહેલ...
આ તકે સહકાર બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર...
લી,
સંવેદના પરિવાર - ભાવનગર
"Let's Clean Mind"