31/10/2026
🇮🇳 લોખંડી એકતા, મજબૂત ભારત!
સરદાર વલ્લભભાઈ પટેલે આપણને શીખવ્યું કે એકતામાં જ સાચી શક્તિ છે.
આજે, National Unity Day પર, આવો બાળકોને પણ એકતા, સહકાર અને સર્જનાત્મકતાનું મૂલ્ય રમતાં રમતાં શીખવીએ. 🧩
જેમ અલગ-અલગ ટુકડાઓ જોડાઈને એક સુંદર રચના બને છે, તેમ અલગ-અલગ લોકો સાથે મળીને મજબૂત ભારત બનાવે છે.
🧡 એકતા
🤍 સહકાર
💚 સર્જનાત્મકતા
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!