Upendra Khunt

Upendra Khunt �ઘરની વાડી ના મરચા પાવડર� �*શ્રી રામ સ્પાઈશીસ* �
(મરચા પાવડર)

જન્માષ્ટમી તહેવારોમાં શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે *શ્રી ખોડલધામ સમિતિ - મોવિયા* ના  સ્વયંસેવકો      #નરેશભાઈ  #ખોડલ  #...
09/09/2023

જન્માષ્ટમી તહેવારોમાં શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે *શ્રી ખોડલધામ સમિતિ - મોવિયા* ના સ્વયંસેવકો
#નરેશભાઈ #ખોડલ #ખોડલધામ #શ્રીખોડલધામ #શ્રીખોડલધામટ્રસ્ટ

07/09/2023
06/01/2023
શ્રી ખોડલધામ... મહાપુરુષો તો ઘણા થયા પણ લોહ પુરુષ તો એકજ.      આજે સરદાર જયંતી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં અદભુ...
31/10/2022

શ્રી ખોડલધામ... મહાપુરુષો તો ઘણા થયા પણ લોહ પુરુષ તો એકજ.
આજે સરદાર જયંતી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં અદભુત અને વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. 75 ફૂટ ઉંચી અને 30 ફૂટ પહોળી રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના 21 આર્ટીસ્ટોએ સતત 12 કલાકની મહેતનથી રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી બનાવી છે જેમાં 450 કિલો કલરનો ઉપયોગ કરાયો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ પેજને લાઈક ન કર્યું હોય તો આ લિંક https://www.facebook.com/khodaldhamtrusts પર જઈને લાઈક કરો અને શેર કરો..

એ નવા વરસ ના જાજા કરી ને સહુને મારા રામ રામ,માઁ ખોડલ સહુને ખુબજ આનંદ મા રાખે એવી શુભકામના.🙏🌹 ાઁ_ખોડલ 🌹🙏
26/10/2022

એ નવા વરસ ના જાજા કરી ને સહુને મારા રામ રામ,માઁ ખોડલ સહુને ખુબજ આનંદ મા રાખે એવી શુભકામના.
🙏🌹 ાઁ_ખોડલ 🌹🙏

🙏🚩👣माँ खोडल सदा सहायते 👣🚩🙏
05/10/2022

🙏🚩👣माँ खोडल सदा सहायते 👣🚩🙏

21/06/2022
*શ્રી રામ સ્પાઈશીસ* 🌶️           *શું🤔 તમે બારે માસ ભરવા લાયક મરચા પાવડર ખરીદવા માંગો છો...શુદ્ધ અને ઓરીજનલ ઘરની👳 વાડી ન...
28/03/2022

*શ્રી રામ સ્પાઈશીસ* 🌶️
*શું🤔 તમે બારે માસ ભરવા લાયક મરચા પાવડર ખરીદવા માંગો છો...શુદ્ધ અને ઓરીજનલ ઘરની👳 વાડી ના સ્વાદિષ્ટ મરચા 🌶️પાવડર (ચટણી)* 👈🏻
🎯 *ગોંડલ ના પ્રખ્યાત રૅશમ પટ્ટો _(દેશી)_*
🎯 **ગોંડલ ના પ્રખ્યાત કાશ્મીરી*
🎯 *ઘરની વાડી ના મરચા પાવડર (ચટણી) મળશે*
🎯 *એક દમ ગેરંટી વાળી 👌ચટણી*

*આપના ઘર 🏠સુધી પહોંચાડવાની✈️ જવાબદારી સાથે*

*હોલસેલર અને રિટેલર આજે જ સંપર્ક કરો* :
📞 +91 98793 18001

🪀 What's App - wa.link/7fit7w

Address

Near Sukhnath Temple
Moviya

Telephone

+919879318001

Website

Alerts

Be the first to know and let us send you an email when Upendra Khunt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Upendra Khunt:

Share