09/02/2023
*માઈક્રોવેવ ઓવન કુકીગ ક્લાસ*
અમારા સ્ટોર ઉપર *માઇક્રોવેવ ઓવન* *[ફી વગર]* નો ડેમો (કૂકીંગ ક્લાસ) નુ આયોજન *તા,૧૫/૦૨/૨૦૨૩ બુધવારે બપોરે ૨:૦૦ વાગ્યે* રાખેલ છે જેમાં *IFB*કંપની ના મુખ્ય કુક આપને સરળ રીતે અવનવી વાનગીઓ બનાવીને સમજ આપશે *(માત્ર બહેનો માટે)*
આપ તેમાં હાજર રહેવા માગતા હોય તો મેસેજ થી જણાવ શો
IFB POINT MEHSANA
Contact Number 9173930096