Max Marketing Parle-G Becharaji

Max Marketing Parle-G Becharaji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Max Marketing Parle-G Becharaji, Shopping & retail, Mehsana.

Wide Rang of Parle For more details Refer the Web site .
23/08/2020

Wide Rang of Parle

For more details Refer the Web site .

In 1929 a small company by the name of Parle products emerged in British dominated India

Delivery Wan
22/08/2020

Delivery Wan

*મેક્ષ માર્કેટિંગ**દરેક વેપારી ભાઈઓ ને જય માતાજી*અમને જણાવતાં ખૂબ આનંદ થાય છેકે પારલેજી ના ડિસ્ટ્રીબ્યુટર  તરીકે અમને તક...
22/08/2020

*મેક્ષ માર્કેટિંગ*

*દરેક વેપારી ભાઈઓ ને જય માતાજી*

અમને જણાવતાં ખૂબ આનંદ થાય છેકે પારલેજી ના ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમને તક મળી છે .

*આજે માલ આવી ગયો છે*
અને આવતી કાલ થી માર્કેટ માં શ્રી ગણેશ કરવામાં આવશે.

અમારો સેલ્સ મેન અને ડિલિવરી ની ગાડી દરેક ગામ માં અઠવાડિયામાં એક દિવસ ઓર્ડર લેવા અને માલ આપવા માટે આવશે.

*દરેક વેપારીને પોતાના ધંધા ના સ્થળ ઉપર જ સારી સર્વિસ મળી રહે તેવાં તમામ પ્રયત્ન અમારા તરફથી કરવા આવશે*

દરેક વેપારી તરફથી સહયોગ મળે તેવી આશા સાથે.

અમારી ઓફિસ અને ગોડાઉન બેચરાજી માં કે. ડી પ્લાઝા બેચર ગામ ના વણાંક પાસે છે .

તમે ફોન દ્વારા પણ ઓર્ડર લખાવી શકશો અને રૂબરૂ આવીને પણ માલ લઈ શકશો.

Address

Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when Max Marketing Parle-G Becharaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share