15/08/2023
*આજે સ્વતંત્ર દિવસ પર લક્ષ્ય એગ્રો એજન્સી વતી ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ તરફથી શ્રી જામકા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓને પેડ આપીને પ્રોત્સાહન આપ્યું. સાથે શ્રી જામકા પ્રાથમિક શાળાને ઘડિયાળ તેમજ તમામ શિક્ષકોને પણ પેન આપી પ્રોત્સાહિત કર્યા.*
🫡🇮🇳 *સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ* 🎉💐🤝