26/10/2026
કેટલાક નામ સમય સાથે ભૂલાઈ જાય છે, પણ પથ્થરોમાં કોતરાયેલા નામ વર્ષો સુધી જીવંત રહે છે! ✨🪨
તક્તિઓ માત્ર નામ નથી લખતી, એની પાછળ હોય છે કોઈની શ્રદ્ધા, યાદ અને એક ખાસ લાગણી. છેલ્લા ૮૦ વર્ષથી ગિરનાર શિલ્પ મંદિરો, સંસ્થાઓ અને પવિત્ર સ્થળો માટે આવી જ માર્બલ અને ગ્રેનાઈટની દિવ્ય તક્તિઓ બનાવતું આવ્યું છે.
🔹 મંદિર, સંસ્થા કે ખાસ પ્રસંગ માટે માર્બલ/ગ્રેનાઈટ તક્તિઓ બનાવડાવો
🔹 ઉચ્ચ ગુણવત્તા અને આકર્ષક કોતરણી કામ
👉 આજે જ સંપર્ક કરો!
📍 સરનામું: ગિરનાર શિલ્પ, સવરા મંડપ પાસે, જવાહર રોડ, જૂનાગઢ.
📞 Call / WhatsApp: 91579 99118