24/05/2026
આજે તો iPhone થી લઈને Custom Skin સુધી બધું જ થયું દુકાનમાં 😎🔥
📱 Matte Privacy Screen Guard
✨ Customised Skin
🔥 Transparent Skin
💯 Display Ready
અને combo વાળા ભાઈ તો દુકાન ખુલતા ની સાથે જ આવી ગયા 😭🤣
આખો vlog end સુધી જોતા જજો 😎🔥
📍 Tulsi Telecom – Junagadh
📞 9099999152
customskin mobileskin shopvlog viralreels mobileaccessories gujaratireels