17/12/2024
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે વિના મુલ્યે જેતપુરમાં ક્રિકેટ એકેડમી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ઇન્ડિયા ક્રિકેટ એકેડમી શરૂ થઈ છે.
વધુ માહિતી માટે:-
કેનિલ પટેલ :- 8686421111
જયેશ જાદવ :- 9898540567
એકેડમીનો સમય:- સાંજે 4:00 PM To 6:00 PM
*નોંધ:- સ્પોર્ટ્સ ટી-શર્ટ & ટ્રેક અને શૂઝ ફરજિયાત*