05/08/2022
ખેડૂત મિત્રો , અત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળ નો ઉપદ્રવ દેખાવા લાગ્યો છે (ખાસ તો જે કપાસ 55-65 દિવસની આસપાસ છે એમા )
જેની માટે નીચે મુજબના પગલાં લેવા.
1. પહેલા તો તમે તમારા ખેતરમાં દર 3-4 દિવસના અંતરે વહેલી સવાર અથવા સાંજે આટો મારીને ખાસ જુવો કે ગુલાબી ઈયળના ફૂદા/ફુલની અંદર ગુલાબી ઇયળ દેખાય છે કે નહિ !!??
2. 50-60 દિવસના કપાસમાં ફેરોમેન ટ્રેપ ગોઠવો.(એક વીઘે 5 ફેરોમેન લગાવવી)
3. નીચે મોકલેલી દવાનો સ્પ્રે કરવો.(ફુદા/ઈંડા/ઈયળને મારશે) + (ફુદાને ખેતરમાં 10-15 દિવસ દૂર રાખશે)