Doshi Ashokkumar Kantilal

Doshi Ashokkumar Kantilal આપના નાણાંનું પુરુ વળતર એટલે 100 વષૅ જૂન

11/04/2026

મોદિ જેવા નેતા ધમૅ ના પ્રભાવથી મળે છે.
આ દેશ રામ-કૃષ્ણ-બુધ્ધ-મહાવીર ના આદૅશો પર ચાલે છે.સત્ય-અહિસા-કરુણા-માનવતાના મુલ્યોની આ દેશમાં કદર છે.આગળ પર રામરાજ્ય આવનાર છે.જય હિન્દુસ્તાન

09/04/2026

no war,only talk & get people life safe.jayhind

04/04/2026

અહિંસા પરમો ધર્મ.સવૅ ધમૅ અને સવૅ સતાધીશો આ વાત સ્વીકારે છે.પણ લોભ, અહંકાર અને સતા લાલચે સવૅને દુખી કરે છે.તનથી,મનથી કાયાથી આચરણ થાય તોજ ધમૅ પૂર્ણ પલાય.

04/04/2026

I'm in the top 12% of Priti Shah fans. I earned 94 points on their weekly engagement list last week.

01/04/2026

જેનું આચરણ કરેલ હોય
અથૉત ઉપદેશ આપતાં પહેલાં
તેને અમલમાં મુકેલ હોય
તે ઉપદેશ
બધા માને છે.

01/04/2026

સમાજ વ્યવસ્થા માટે
ધમૅ માં નારી સન્માન
વડીલોનું બહુમાન
તથા ગુરૂ ઓનું
પૂજન ગોઠવી જગતનો વ્યવહાર મૈત્રીપૂણૅ
બનાવેલ છે.

01/04/2026

જગત આખું યુદ્ધ અને
હિંસા ના ખેલ ખેલી
રહી છે ત્યારે
ભારત પોતાના નાગરીકો નું
ધમૅ મુજબ રક્ષણ કરી રહેલ છે.જય હો ધમૅ નો.

With Prashantgiri Goswami – I just got recognized as one of their top fans!
30/03/2026

With Prashantgiri Goswami – I just got recognized as one of their top fans!

28/03/2026

ઓનલાઇન કોન્ટેક્ટ નંબર જીજ્ઞેશ દોશી 9898872949,જે. બી. શાહ 9825514955,જસ્મીન સંઘવી 8866494602

12/05/2024

🙏🏻જય જિનેન્દ્ર 🙏🏻 ઓનલાઈનઉછામણીમાં આપનુંસ્વાગતછે. શ્રીવાસુપૂજયસ્વામી જિનાલય ની ૧૩ધ્વજારોહણ ની ઉછામણી ૬૫૦૦૦/૦૦રૂપીયા થી પેડીગ કરેલ હતી,જે આજે શરૂ કરેલ છે.આપની પાસે એક આખાવષૅનો સમય છે.ગોધરા બહારના પરિવાર લાભ લેશે તો તેમની બધી સગવડ સાચવી લેવાશે.વધુ વિગત રજા લેનારને ફોનથી/રૂબરૂ મુલાકાત વખતે આપવામાં આવશે

12/05/2024

શ્રી વાસુપૂજય સ્વામી જિનાલયની ૧૩મી ધ્વજારોહણ ની ઓનલાઈન ઉછામણી રવિવારે સાંજે ૫/૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.જે રૂપિયા ૬૫૦૦૦/૦૦થી પેડીગ હતી તે આગળ ચલાવવામાં આવશે.જેના કોન્ટેક્ટ નંબરો નીચે પ્રમાણેના છે.(૧)Jignesh Doshi 9898872949 (2)J.B.Shah 9825514955. (3)Dipesh C.Shah .9879972224 આપની ઓફર ફક્ત ગમે તે એકજ નંબર પર મોકલશો.જાણકારી માટે ૬૩૫૧૭૬૯૯૫૫ અશોકકુમાર દોશી નો સંપૅક કરવો.

Address

Rayanwadi Society Near Jain Mandir.
Godhra

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 12pm

Telephone

+916351769955

Website

Alerts

Be the first to know and let us send you an email when Doshi Ashokkumar Kantilal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share