Bapa sitaram traders

Bapa sitaram traders Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bapa sitaram traders, Shopping & retail, Devgadh Bariya.

મનુષ્યમાં પશુ - પક્ષીઓ ની માટે વાત્સલ્ય,પ્રેમ અને સંવેદનશીલતા જરૂરી છે એમની રક્ષા કરવી પણ આપણી જવાબદારી છે વિશ્વ પશુ દિવ...
04/10/2021

મનુષ્યમાં પશુ - પક્ષીઓ ની માટે વાત્સલ્ય,પ્રેમ અને સંવેદનશીલતા જરૂરી છે એમની રક્ષા કરવી પણ આપણી જવાબદારી છે વિશ્વ પશુ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ની જન્મજયંતી પર કોટી કોટી નમન
02/10/2021

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ની જન્મજયંતી પર કોટી કોટી નમન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જયંતિ પર કોટી કોટી વંદન...
02/10/2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જયંતિ પર કોટી કોટી વંદન...

"વિશ્વ હૃદય દિવસ"
29/09/2021

"વિશ્વ હૃદય દિવસ"

ભારતની આઝાદીની માટે પોતાના પ્રાણો ની આહુતિ આપવા વાળા મહાન ક્રાંતિકારી અમર શહીદ ભગતસિંહ જી ની જન્મજયંતી પર કોટી કોટી વંદન...
28/09/2021

ભારતની આઝાદીની માટે પોતાના પ્રાણો ની આહુતિ આપવા વાળા મહાન ક્રાંતિકારી અમર શહીદ ભગતસિંહ જી ની જન્મજયંતી પર કોટી કોટી વંદન...

વિશ્વ પર્યટન દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ...
27/09/2021

વિશ્વ પર્યટન દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ...

ભારતીય પુન:જાગરણ ના અગ્રદૂત અને આધુનિક ભારતના જનક રાજા રામમોહન રાય જી ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન..
27/09/2021

ભારતીય પુન:જાગરણ ના અગ્રદૂત અને આધુનિક ભારતના જનક રાજા રામમોહન રાય જી ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન..

સાદગી અને દેશભક્તિ માટે પ્રસિદ્ધ મહાન શિક્ષાશાસ્ત્રીના રૂપમાં વિશિષ્ઠ યોગદાન આપવા વાળા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જી ની જન્મજ...
26/09/2021

સાદગી અને દેશભક્તિ માટે પ્રસિદ્ધ મહાન શિક્ષાશાસ્ત્રીના રૂપમાં વિશિષ્ઠ યોગદાન આપવા વાળા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જી ની જન્મજયંતિ પર કોટી કોટી નમન

એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા આપણા પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની જન્મજયંતિ પર કોટી કોટી વંદન
25/09/2021

એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા આપણા પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની જન્મજયંતિ પર કોટી કોટી વંદન

જામનગર લોકસભાથી સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ...Poonamben Maadam
23/09/2021

જામનગર લોકસભાથી સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ...
Poonamben Maadam

વિશ્વ ને એકતા અને સદ્દભાવનો સંદેશ આપવા વાળા ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્તિ,શીખ ધર્મના સંસ્થાપક તથા પ્રથમ ગુરુ,ગુરુનાન...
22/09/2021

વિશ્વ ને એકતા અને સદ્દભાવનો સંદેશ આપવા વાળા ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્તિ,શીખ ધર્મના સંસ્થાપક તથા પ્રથમ ગુરુ,ગુરુનાનક દેવજી ની પુણ્યતિથિ પર કોટી કોટી પ્રણામ

વિશ્વ શાંતિ દિવસ પર પ્રણ લઈએ કે આપણે સૌ દ્વેષ ની ભાવના છોડી અને પોતાનામાં એકતા અને પ્રેમ બનાવી રાખશું
21/09/2021

વિશ્વ શાંતિ દિવસ પર પ્રણ લઈએ કે આપણે સૌ દ્વેષ ની ભાવના છોડી અને પોતાનામાં એકતા અને પ્રેમ બનાવી રાખશું

Address

Devgadh Bariya
389380

Telephone

+918980425001

Website

Alerts

Be the first to know and let us send you an email when Bapa sitaram traders posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share