02/04/2026
🚩 હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ 🚩
જય શ્રી રામ 🙏
શક્તિ, ભક્તિ અને સમર્પણના પ્રતિક શ્રી હનુમાનજીના જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પાવન અવસરે હનુમાનજી આપને આરોગ્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના.
ચાલો, ભક્તિભાવથી હનુમાન ચાલીસાનું પાઠ કરીએ અને જીવનમાં સકારાત્મકતા લાવીએ.
🚩 "બજરંગબલી કી જય" 🚩
🙏 જય હનુમાન 🙏
🚩