24/03/2022
જય જિનેન્દ્ર
✌️આજે અસહ્ય મોંઘવારીનો માર અને🏃🏃🏃ભાગદોડ ભારી લાઈફ માં બોડી ની immunity💪 ટકાવી ખૂબ જ જરૂરી છે માટે લોકો ને 👌 *સારી ઉચ્ચ ગુણવતા વાળી ભેળસેળ વગર* ની વસ્તુ પીરસવી અને ખૂબ જ ઓછા નફા 🤏સાથે wholesale કરતા પણ ઓછા ભાવથી એવા હેતુ થી H P sales ઉચ્ચ ગુણવત્તા વાળા ૧૨ માસ ભરવા માટે *ઘઉં* તથા *મસાલા* જેવા કે
Pure
સેલમ્ હળદર
ધાણાજીરું
કાશ્મીરી મરચું
રેશમ પટ્ટી મરચું
આખું જીરું, ધણી,રાય,અજમાં,તજ, લવીંગ, ઈલાયચી,વરિયાળી,તલ જેવા દરેક પ્રકાર ના ઉચ્ચ ક્વોલિટી ના મસાલા અમારી પાસે થી મળશે
નોંધ - *અમારી પાસે થી ખરીદેલી કોઈ પણ આઇટમ ની જવાબદારી અમારી રહેશે*
માલ ખરીદ્યા પછી પસંદ ના પડે તો પણ પૂરા પૈસા પાછા આપવા માં આવશે
ફ્રી *હોમ ડિલિવરી મળશે*
કોઈ પણ વસ્તુ ની ખરીદી કર્યા પહેલા એક વાર અમારી દુકાન ની મુલાકાત અવશ્ય લો આપની એક મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે
Hp sales
દાણાપીઠ પાછળ
આપના સાકર પતાસા વાળો ખાંચો
જૂની પખાલિવડ ભાવનગર
Contect 9558776385
9426674093