Aanandam- The Bank Of Knowledge

Aanandam- The Bank Of Knowledge Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aanandam- The Bank Of Knowledge, Book shop, 301, laa villa residency, opp. shishumandir school, sri sri ravishankar Road, Bardoli.

અલ્પેશભાઈ ગામીત(aol yuvachary)        આનંદમ ટીમ .....
23/01/2020

અલ્પેશભાઈ ગામીત(aol yuvachary)
આનંદમ ટીમ .....

।। आनंदम् ।।   18/03/18 થી આપની સેવામાં શુભારંભ.
08/03/2018

।। आनंदम् ।।
18/03/18 થી આપની સેવામાં શુભારંભ.

13/02/2018

સારસ્વત મિત્રો,

આપણે જાણીએ જ છીએ કે આપણાં કુટુંબ,પરિવાર ના જ્ઞાન આનંદ અને ઘડતર માં સારા પુસ્તકો નું સ્થાન અનેરું છે. દિવસ દરમિયાન વાંચવામાં આવેલા કેટલાક શબ્દો આપણને નવી દિશા પ્રદાન કરે છે.

છતાંય આજ ના આ યુગ માં જ્ઞાન સાગરથી છલકાતી આ દુનિયા માંથી મહત્તમ મનગમતા પુસ્તકો ખરીદવા આર્થિક કે વ્યવહારિક દ્રષ્ટિએ આપણે પહોંચી વળતા નથી.
આપણને જ્ઞાન સાગર ના નિત નવા પુસ્તકો મળતા રહે અને એ પણ કોઈ પણ મોટા આર્થિક રોકાણ વગર....! કે જે આપણા ઘરના સભ્યો તેમજ બાળકો ને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતા રહે. અને આ જ્ઞાન યજ્ઞ ના પરિપાક રૂપે લઈને આવી રહ્યા છીએ,

आनंदम्-The Bank Of Knowledge

હા મિત્રો,
ખૂબ જ સહજ અને સરળતાથી આપણ ને આપણા રસ ,રુચિ અને અભિગમ મુજબ ના પુસ્તકો મળી રહે એ માટેનો આ નાનકડો પ્રયાસ છે.

* કોઈ પણ સભ્ય ફી વિના હજારો પુસ્તકો ના માલિક બનો.

*ફક્ત એકવાર મનગમતા પુસ્તકો ખરીદી आनंदम्-The Bank Of Knowledge ના સહભાગી બનીએ.

*ખરીદી કરેલ પુસ્તકો જમા આપી ફરીથી નવા મનગમતા પુસ્તકો મેળવીએ.(ફક્ત 10 ₹)

*આપણા બાળકો,મિત્રો અને સગાસંબંધીઓ સુધી આ જ્ઞાનસાગર ના અમૃત નો આનંદ વહેંચીએ.

*ગૃહિણીઓ,વડીલો,વિદ્યાર્થીઓ અને યુવાનો સરળતાથી મનગમતા પુસ્તકો વસાવી શકો છો.

*અમારો ઉદ્દેશ્ય વાંચનપ્રિય મિત્રો સુધી મહત્તમ જ્ઞાન સભર પુસ્તકો પહોંચાડવાનો છે.

आनंदम्-The Bank Of Knowledge
મેઘલસિંહ હરિસિંહ પરમાર
301,લા વિલા રેસીડેન્સી,શ્રીશ્રી
રવિશંકર માર્ગ,બારડોલી-394601.
Mo:8140839725
9879475558

Address

301, Laa Villa Residency, Opp. Shishumandir School, Sri Sri Ravishankar Road
Bardoli
394601

Telephone

9879475558

Website

Alerts

Be the first to know and let us send you an email when Aanandam- The Bank Of Knowledge posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category