Books For You

Books For You An easy access to detailed book information with larger number of books.

We offer lightning fast delivery, a friendly and reliable shopping experience and above all a database containing books in 11 languages.

ઇન્ટરનેશનલ બેસ્ટસેલર નવલકથા ખજાનાનો ભેદ - રાઇડર હેગાર્ડ   અફ્રિકાખંડ ત્યારે અંધારા મૂલાંક તરીકે ઓળખાતો હતો. અબે માનવીઓ શ...
29/09/2021

ઇન્ટરનેશનલ બેસ્ટસેલર નવલકથા ખજાનાનો ભેદ - રાઇડર હેગાર્ડ

અફ્રિકાખંડ ત્યારે અંધારા મૂલાંક તરીકે ઓળખાતો હતો. અબે માનવીઓ શ્રદ્ધા-અંધશ્રદ્ધાના વમળમાં અટવાયેલા રહેતા.તેમના જીવનની આસપાસ બનતી ઘટનાઓ વિસ્મયપૂર્ણ રહેતી.આવી વિસ્મયજનક ઘટનાઓની આસપાસ ગૂંથાયેલી આ નવલકથા ચમત્કાર છે.વિજ્ઞાન આંખ-કાન દાબી દે એવા ચમત્કાર!

http://www.booksforyou.co.in/Books/Khajanano-Bhed-(Gujarati-Translation-Of-Novel-Beatrice)

હું મન છું - દીપ ત્રિવેદી'સુખ-સફળતા પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ મન વિશે ઓછું જ્ઞાન હોવાને કારણે, તે એને પામવ...
28/09/2021

હું મન છું - દીપ ત્રિવેદી
'સુખ-સફળતા પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ મન વિશે ઓછું જ્ઞાન હોવાને કારણે, તે એને પામવાનું ચૂકી જાય છે' આ કહેવું છે વિખ્યાત લેખક અને વક્તા શ્રી દીપ ત્રિવેદીજીનું, જેમણે 'હું મન છું' નામનું પુસ્તક લખ્યું છે. મન બાબતનું અલ્પજ્ઞાન હોવાને કારણે એવી ભૂલો કરી બેસે છે, જેને લીધે જીવનની પ્રગતિ અટકી જાય છે. તો આનો ઉપાય શું? માત્ર એક; 'પોતાના મનને સમજો' એમ કહેવાનું છે શ્રી દીપ ત્રિવેદીજીનું.

આ પુસ્તક દ્વારા શ્રી દીપ ત્રિવેદીજી મનનાં રહસ્યોને તો ઉજાગર કરે જ છે, તેઓ તમને જીવનનાં દરેક પાસા, જેવા કે પરિવાર, વ્યવસાય, કેરિયર સાથે સંલગ્ન પ્રશ્ર્નોનાં જવાબ પણ આપે છે.

http://www.booksforyou.co.in/Books/Hu-Mann-Chhu

કમ્પયૂટર એક પરિચયજીપીએસસી વર્ગ-1/2 ડે મામલતદાર,પીએસઆઇ,કોન્સ્ટેબલ ,જુનિયર ક્લાર્ક,તથા અન્ય બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે...
23/09/2021

કમ્પયૂટર એક પરિચય
જીપીએસસી વર્ગ-1/2 ડે મામલતદાર,પીએસઆઇ,કોન્સ્ટેબલ ,જુનિયર ક્લાર્ક,તથા અન્ય બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી પુસ્તક.
http://www.booksforyou.co.in/Books/Computer-Ek-Parichay-(Latest-Edition)

ધ બોડી ઈન લાયબ્રેરી - અગાથા ક્રિષ્ટી  હોટેલમાં અડધેથી પોતાનું પર્ફોર્મન્સ છોડીને ભાગેલી યુવાન ડાન્સરની લાશ બેન્ટ્રી કપલન...
22/09/2021

ધ બોડી ઈન લાયબ્રેરી - અગાથા ક્રિષ્ટી

હોટેલમાં અડધેથી પોતાનું પર્ફોર્મન્સ છોડીને ભાગેલી યુવાન ડાન્સરની લાશ બેન્ટ્રી કપલના ઘરની લાયબ્રેરીમાંથી મળી આવે છે.બીજી તરફ ગામથી દૂર એક સુમસામ ખીણમાં બળીને કોલસો થઇ ગયેલી બીજી એક યુવાન છોકરીની લાશ પણ મળી આવે છે.શું આ બંને ઘટનાઓને જોડતી કોઈ લિંક હતી? શું મિસ માર્પલ આ અટપટો કેસ ઉકેલી શકશે?

http://www.booksforyou.co.in/Books/The-Body-In-The-Library-(Gujarati-Book)

દૈનિક પ્રેરણા - રોબિન શર્માઆપણે જે કામ કરીએ છીએ અને જે જીવન જીવીએ છીએ તેમાં તેજસ્વી થવા માટે,આપણે સૌથી નજીકથી માણેલા સ્વ...
21/09/2021

દૈનિક પ્રેરણા - રોબિન શર્મા
આપણે જે કામ કરીએ છીએ અને જે જીવન જીવીએ છીએ તેમાં તેજસ્વી થવા માટે,આપણે સૌથી નજીકથી માણેલા સ્વપ્નાંઓ સમજવા માટે તથા આપણે હંમેશ જે વ્યક્તિ બનવા ઇચ્છયું હતું તેવી વ્યક્તિ બનવા માટે,જીવનના કઠણ સમયમાંથી પસાર થવા માટે તથા તેના શ્રેષ્ઠ સમયનો સ્વાદ માણવા માટે આપણને બધાને 'દૈનિક પ્રેરણા' ની જરૂર પડે છે.વાસ્તવિક સફળતા,વિપરીતતા તથા નિરાશામાંથી બહાર આવવું,નોંધપાત્ર સંબંધો ઘડવા અને વરસની અસર જેવા આવશ્યક વિષયોને આવરી લે છે આ પુસ્તક.

http://www.booksforyou.co.in/Books/Dainik-Prerna-(Gujarati-Translation-of-Daily-Inspiration)


વર્લ્ડ ઇનબૉક્સ ગુજરાતનો ઇતિહાસ• લોથલથી 14મી વિધાનસભા સુધીનો ઇતિહાસ• દેશી રજવાડા તથા સુધારાવાદી પ્રવૃત્તિનો સમાવેશ• મહાગુ...
20/09/2021

વર્લ્ડ ઇનબૉક્સ ગુજરાતનો ઇતિહાસ

• લોથલથી 14મી વિધાનસભા સુધીનો ઇતિહાસ
• દેશી રજવાડા તથા સુધારાવાદી પ્રવૃત્તિનો સમાવેશ
• મહાગુજરાત આંદોલનની વિશેષ માહિતી
• મહાનુભાવોના જીવનચારિત્રનો સમાવેશ
• અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ

http://www.booksforyou.co.in/Books/World-Inbox-Gujaratno-Itihas-(Latest-Edition)

મળેલા જીવ - પન્નાલાલ પટેલ  (A Gujarati Novel)ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણયયુગલ કાનજી-જીવીની હૃદયસ્પર્શી પ્રેમકથા 'મળેલા જ...
18/09/2021

મળેલા જીવ - પન્નાલાલ પટેલ (A Gujarati Novel)

ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણયયુગલ કાનજી-જીવીની હૃદયસ્પર્શી પ્રેમકથા 'મળેલા જીવ' દ્વારા પન્નાલાલ પટેલ ગુજરાતી વાંચકોના પ્રિય સર્જક બની રહ્યા . ઝવેરચંદ મેઘાણીએ એમને શતશત ફૂલડે વધાવ્યા- આ એકલ અને નિરાળો પ્રેમકિસ્સો નથી; આ તો સમગ્ર સ્થાનિક લોક્સંસારને પોતાના વમળમાં લેતું જલ્ભમ્મર છે. આ એક માનવયુગલની નહિ પણ આખો સમુદાય આ કથાની તાવણમાં ઉપરતળે થઇ રહ્યો છે. એ છે આ વાર્તાની શિલ્પ વિશિષ્ટતા.

http://www.booksforyou.co.in/Books/Malela-Jeev

Timeless Bestseller Malgudi Days (Gujarati Book) By R.K.Narayan
15/09/2021

Timeless Bestseller Malgudi Days (Gujarati Book) By R.K.Narayan

મયુરા - નવીન વિભાકર  આ પુસ્તકમાં ધનિક કુટુંબીજનોના ક્લેશ જેવા સર્વસામાન્ય વિષય પર લેખકે અસામાન્ય કહી શકાય એવી કથારચના કર...
14/09/2021

મયુરા - નવીન વિભાકર

આ પુસ્તકમાં ધનિક કુટુંબીજનોના ક્લેશ જેવા સર્વસામાન્ય વિષય પર લેખકે અસામાન્ય કહી શકાય એવી કથારચના કરી છે.હૈદરાબાદમાં વસતા ત્રણ સમૃદ્ધ અને વિશાળ કુટુંબ-કબીલાને સાકળી લેતી આ રસપ્રદ કથામાં ઘણું બધું વિચારવા-સમજવા જેવું છે.

http://www.booksforyou.co.in/Books/Mayura-(Gujarati-Book)

Address

1st Floor, Relief House, Opp. Jyotisangh, Nr. Bachat Bhavan, Relief Road
Ahmedabad
380001

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

+919374596529

Alerts

Be the first to know and let us send you an email when Books For You posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Books For You:

Share