Satvik Sweets

Satvik Sweets Fresh and 100% original sweets

16/10/2025

સારી ક્વોલિટી ની મીઠાઈઓ મળશે 😍 20 તારીખ સુધી છે.
📲 Call us: +91 94266 06550

14/10/2025

સાત્વિક સ્વીટ્સ – મીઠાઈનો સ્વાદ, સાથે શિક્ષણનો સંદેશ. વેચાણમાંથી થતો નફો સીધો બાળકોની ફીમાં વપરાય છે.

દિવાળીની મીઠાશ સાથે આપો શિક્ષણનો પ્રકાશ – સાત્વિક સ્વીટ્સ સાથે.
📲 Call us: +91 94266 06550

14/10/2025

દરેક ઓર્ડર સાથે તમને મળે છે શુદ્ધ અને સાત્વિક મીઠાઈઓ. સાથે જ તમારો સહયોગ પહોંચે છે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે.
📲 Call us: +91 94266 06550

સાત્વિક સ્વીટસ્ ના સ્ટોલ ચાલુ થઈ ગયા છે. આપ આપની મીઠાઈ સત્વરે મેળવી લેશો તેવી નમ્ર વિનંતી.
14/10/2025

સાત્વિક સ્વીટસ્ ના સ્ટોલ ચાલુ થઈ ગયા છે. આપ આપની મીઠાઈ સત્વરે મેળવી લેશો તેવી નમ્ર વિનંતી.

14/10/2025
આપશ્રી ને જણાવવાનુ કે જરૂરિયાતમંદ બાળક ની સ્કૂલ ફી ભરવા માટે સાત્વિક સ્વીટ ની ટીમ દ્રારા દર વર્ષે શુદ્ધ ક્વોલીટી ની ધર જ...
07/10/2025

આપશ્રી ને જણાવવાનુ કે જરૂરિયાતમંદ બાળક ની સ્કૂલ ફી ભરવા માટે સાત્વિક સ્વીટ ની ટીમ દ્રારા દર વર્ષે શુદ્ધ ક્વોલીટી ની ધર જેવી મીઠાઈ બનાવે છે તેવી જ રીતે આ દિવાળી મા પણ મીઠાઈ વેચાણ કેન્દ્ર ચાલુ થઈ ગયુ છે તો આપ આ ઉમદા કાર્ય મા સહભાગી બની સહકાર આપશો તેમાથી થતા પ્રોફિટ નો ઉપયોગ સર્વ સમાજ ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ની સ્કૂલ ફી ભરવા સાત્વિક સ્વીટસ્ યુવક મંડળ ના મિત્રો એક મહીના થી લગાતાર કામકાજ લાગી જતા હોય છે.
તો આપણી પણ જવાબદારી છે કે આ ટીમ ને સહકાર આપી ખૂબ જાહેરાત કરી અને ટીમ ને ઉપયોગી થઈએ.

૧૦૦% શુધ્ધ અને સાત્વિક સ્વીટસ્.
19/09/2025

૧૦૦% શુધ્ધ અને સાત્વિક સ્વીટસ્.

સ્ટોલ ચાલુ થઈ ગયા છે આપ આપના ઓર્ડર મુજબ મીઠાઈ મેળવી લેશો.
06/08/2025

સ્ટોલ ચાલુ થઈ ગયા છે આપ આપના ઓર્ડર મુજબ મીઠાઈ મેળવી લેશો.

મીઠાઈ ઓર્ડર મુજબ બનાવવાની છે.  માટે આપનો ઓર્ડર સત્વરે નોંધાવશો.
31/07/2025

મીઠાઈ ઓર્ડર મુજબ બનાવવાની છે. માટે આપનો ઓર્ડર સત્વરે નોંધાવશો.

Address

Satvat Recidency Kelavanidham Kumar Chhatralay Nikol Ahmedabad
Ahmedabad
382350

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

+919727713134

Website

Alerts

Be the first to know and let us send you an email when Satvik Sweets posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category