29/06/2023
✨ ચંચળબા પેલેસ - ભવ્ય સેલ ✨
પ્રિય ગ્રાહક,
🧿 ચંચળબા પેલેસ આપ સૌના માટે લઈને આવી રહ્યા છે ભવ્ય સેલ કે જ્યાં તમને લાભ મળશે,
₹ 1000 ની ખરીદી ઉપર 20% થી 50% નું આકર્ષક ડિસ્કાઉન્ટ.
જેમાં તમને મળશે,
💠 પાનેતર
💠 વર્કવાળી સાડી
💠 રજવાડી પોષાક
💠 ચણિયાચોળી
જે જોતા જ ગમી જાય એવું ભવ્ય કલેક્શન.
⏱️ સેલ ની શુભ શરૂઆત
01 / 07/ 2023 || શનિવાર
📍 એડ્રેસ
22, બોસ્કી પ્રાઈડ, તમન્ના હોસ્પિટલ ની પાસે, પેથાપુર, ગાંધીનગર, ગુજરાત - 382610.
★★★★★ · Klädbutik