Gamda no Mall

Gamda no Mall we are providing farming and village person goverment online portal registration knowledge .

17/04/2026

ખેડૂત મિત્ર કૃષિ મેળો અમરેલી 😲 | Yogi Thresher ના માલિક સાથે ખાસ મુલાકાત!

11/04/2026

મગફળીના વાવેતર માટે કયું ખાતર બેસ્ટ? 🤔

જાણો કઈ રીતે સલ્ફરનો ઉપયોગ કરીને તમે ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન મેળવી શકો છો! 🥜🌱 ખાસ કરીને મગફળી 'ગિરનાર-૪' ના વાવેતર માટે આ વિડિયો જરૂર જુઓ. 🚜✨

#મગફળી #ખેતી #ખેડૂત #ગુજરાતીખેતી

10/04/2026

કુદરતનો કહેર! 😱 ખદાધાર ગામમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ.

🏠 શું તમારા વિસ્તારમાં પણ આંચકા અનુભવાયા? કોમેન્ટમાં જણાવો. 👇

08/04/2026

મન મોટું હોય ને, તો ૧૦ રૂપિયા પણ ૧૦૦ કરોડ સમાન છે! ગામડાની આ સંસ્કૃતિ અને માનવતાને સલામ. ❤️🙌

નમસ્કાર મિત્રો,
આજના આ વિડિયોમાં આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ પોતાના નાના અમથા ફાળાથી પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આપણી ગુજરાતી સંસ્કૃતિમાં કહેવાય છે કે "હાથ લાંબો હોય એના કરતાં દિલ મોટું હોવું જોઈએ."

ગામડાના આ દ્રશ્યો આપણને શીખવે છે કે સાચી અમીરાત પૈસામાં નહીં પણ બીજાને મદદ કરવાની ભાવનામાં છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને માનવતામાં વિશ્વાસ હોય, તો વિડિયોને Like અને Share જરૂર કરજો.

04/04/2026

DAP કે સિંગલ સુપર ફોસ્ફેટ? ખેડૂતો માટે કયું બેસ્ટ? 🤔🌱

શું તમે જાણો છો કે DAP જમીનમાં માત્ર 15-20 દિવસ જ કામ કરે છે? જ્યારે સિંગલ સુપર ફોસ્ફેટ 60 દિવસ સુધી પાકને પોષણ આપે છે!

DAP અને SSP વચ્ચેનો મોટો તફાવત અને તેનાથી જમીન પર થતી અસર વિશે જાણવા માટે આ વિડિયો ચોક્કસ જુઓ.

✅ વધુ માહિતી માટે ફોલો કરો!
📌 આ વિડિયો અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.

02/04/2026

ખેતીમાં પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજના 2026 | મેળવો 50% સહાય! 🛡️🚜

ખેતરની ફરતે મજબૂત સુરક્ષા! 🛡️
શું તમે જાણો છો? ગુજરાત સરકારની તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતોને 50% સુધીની સહાય મળે છે. 🚜

✅ 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો માટે લાભદાયી.
✅ સિમેન્ટના થાંભલા અથવા લોખંડની એંગલનો ઉપયોગ.
✅ જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ.

વધુ માહિતી માટે આ વિડીયો અંત સુધી જુઓ! 🌾✨

#ખેતી #તારફેન્સિંગ #ગુજરાતસરકાર #ખેડૂતસહાય #સૌનીયોજના

27/03/2026

ગજરાત સરકારની મોટી જાહેરાત! આઈ ખેડૂત પોર્ટલ પર 42 યોજનાઓ શરૂ 🚜🌾 | i-Khedut Portal Registration 2026

26/03/2026

જ્યારે મહેનત રંગ લાવે ત્યારે ખેતર સોના જેવું ચમકે છે! 🌾 ઘઉંની સીઝન અને આધુનિક મશીનરીની કરામત. 🚜

25/03/2026

કુદરતના ખોળે, અનોખો આનંદ! 🌳

આજના આ વીડિયોમાં આપણે પ્રકૃતિની ગોદમાં એક સુંદર સફર કરીશું. કહેવાય છે ને કે જો તમે પ્રકૃતિની સાથે રહો, તો જીવન આપોઆપ સુંદર અને શાંત બની જાય છે.

આ વીડિયોમાં ગીરની વનરાઈ અને કુદરતી વાતાવરણ વચ્ચે પસાર કરેલી કેટલીક ખાસ ક્ષણો તમારી સાથે શેર કરી છે. પથરાળ રસ્તાઓ અને હરિયાળી વચ્ચે મનને મળતી શાંતિ ખરેખર અદ્ભુત છે.

21/03/2026

ખરીફ સીઝન માં બિયારણ😨😨😨😨

19/03/2026

ઉનાળું વાવેતરમાં પિયત માં ધ્યાન રાખજો😱😱😱😓😓✅
#ઉનાલુવવેતર #ઉનાળું #પિયત

18/03/2026

ઉનાળું વાવેતર માં ખાસ ધ્યાન રાખજો😨😨😱😱😱😱
#ઉનાળું #ઉનાલુવવેતર

Address

Khadadhar
Amreli
365601

Telephone

+917490070900

Website

http://Rajeshvora.com/, http://Rajeshvora.com/

Alerts

Be the first to know and let us send you an email when Gamda no Mall posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share